બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા ‘તત્વિનિટી (Tatvinity)ની અનોખી પહેલ – બિઝનેસ સ્ટ્રેટેજી, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથને સાથે લાવતો નવો અભિગમ
અમદાવાદ, સપ્ટેમ્બર ૨૦૨૬: ક્રાઉન પ્લાઝા હોટેલ, અમદાવાદ ખાતે યોજાયેલા સંવાદમાં કૃતિ ત્રિવેદી દ્વારા બિઝનેસ ગ્રોથ, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઆલિટીના સંકલન સાથેની તેમની અનોખી પહેલ ‘તત્વિનિટી (Tatvinity) ‘ અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા. આજના બદલાતા બિઝનેસ પરિપ્રેક્ષ્યમાં સફળતા માટે માત્ર વ્યૂહરચના અને મહેનત પૂરતી નથી; બિઝનેસ લીડરની ચેતના, વિચારસરણી, આંતરિક સ્પષ્ટતા, ઊર્જા અને નિર્ણયક્ષમતા પણ બિઝનેસની દિશા…
