ભગવાનને સોનાનું મંદિર જોઈએ કે તેમના સંતાનોને સોનેરી ભવિષ્ય?: – હાર્દિક હરમહેશ ઠાકર
ભગવાનને કરોડો રૂપિયાનું મંદિર વધારે ગમશે કે તેમના સંતાનોના જીવનમાં પ્રકાશ?: ભારતમાં દર વર્ષે મંદિરોમાં હજારો કરોડ રૂપિયાનું દાન કરવામાં આવે છે. જાહેરમાં ઉપલબ્ધ અંદાજિત માહિતી મુજબ કેટલાક મોટા મંદિરોમાં વાર્ષિક દાન અને આવક જોઈએ તો, તિરુમલા તિરુપતિ બાલાજીમાં રૂ.૧,૫૦૦ કરોડથી વધુ, વૈષ્ણો દેવીમાં રૂ.૫૦૦ થી ૭૦૦ કરોડ, શિરડી સાઈબાબામાં રૂ.૪૦૦ થી ૪૮૦ કરોડ અને…
