અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ૭૮વર્ષીય વૃદ્ધા લાપતા, શોધખોળ માટે પોલીસ અને પરિવારની અપીલ
અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા ૭૮વર્ષીય વૃદ્ધા તારાબેન પ્રભુદયાલ ગુપ્તા ૩૦માર્ચથી રહસ્યમય સંજોગોમાં લાપતા થયા છે. આ અંગે તેમના પુત્રએ રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારાબેન ૩૦/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે તેમના ન્યુમણિનગર સ્થિત નિવાસ સ્થાનેથી તેમના મોટા પુત્ર રાજેન્દ્રભાઈના ઘરે પૂજામાં જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, તેઓ મોટા…
