IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ / સાણંદ, માર્ચ, 2026: ફૅબલેસ સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન કંપની IndiesemiC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના સાણંદ સ્થિત અગ્રણી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ધરાવતી કંપની Kaynes Semicon પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ  પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દેશની અંદર જ ચિપ ડિઝાઇન અને બેકએન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકસાથે લાવીને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને…

Read More