ખેલે સાણંદ સીઝન ૩ નો ભવ્ય સમાપન: અણદેજ(ભાઈઓ)અને ડી.જી.સ્કૂલ (બહેનો) U-14 કબડ્ડીમાં ચેમ્પિયન
~ શેલા (ભાઈઓ) અને ઝાંપ (બહેનો) રનર્સ-અપ ~ સાણંદ, ગુજરાત, ૩૦ માર્ચ, ૨૦૨૬: સાણંદ તાલુકામાં પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ – સીઝન ૩ નો ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે સફળતાપૂર્વક અંત આવ્યો હતો. લીગના અંતિમ મુકાબલાઓમાં ઉત્સાહ અને જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. U-14 ભાઈઓ કબડ્ડીની ફાઈનલમાં…
