અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે  અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી…

Read More

આઈસીએસઆઈ (ICSI) અમદાવાદ ચેપ્ટર દ્વારા તાજ રિસોર્ટ, ગાંધીનગર ખાતે ભવ્ય કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ, માર્ચ, 2026 : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના અમદાવાદ ચેપ્ટર દ્વારા ગાંધીનગરના પ્રતિષ્ઠિત તાજ રિસોર્ટ ખાતે બે દિવસીય  ‘આઈકોનિક કોન્ફરન્સ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 300થી વધુ કંપની સેક્રેટરીઓ એકત્રિત થયા હતા. ભારતમાં કંપની સેક્રેટરીના વ્યવસાયને વધુ મજબૂત બનાવવા અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા…

Read More