Gujarat – સુરતા બેન્કર આઈવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટરે સુરતમાં પોતાના નવા ફર્ટિલિટી ક્લિનિકનો શુભારંભ કર્યો છે. આ શરૂઆત આ ક્ષેત્રમાં સંગઠિત અને આધુનિક ફર્ટિલિટી સેવાઓ સુધી પહોંચ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવું સેન્ટર ઓફિસ ને 211-223, બીજી માળ, યુનિવર્સલ ટ્રેડ સેન્ટર, એલ.પી. સાવની રોડ, અડાજણ, સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ફર્ટિલિટી અને આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેક્નોલોજી સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડશે. આધુનિક ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ લેબોરેટરી સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ટીમના સહકારથી આ સેન્ટર સુરત શહેરમાં પરામર્શ, તપાસ અને સારવારની પૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે।

નવા સેન્ટરના ઉદ્ધાટન સમારોહમાં બેન્કર આઈવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટરના ફાઉન્ડર, ડિરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ડૉ. મનિષ બેન્કર, બેન્કર આઇવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટરના ડિરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ડૉ. જવલ બેન્કર સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. ભિજલ વારિયા, સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. શ્વેતા ભટ્ટ સહિત તબીબી ક્ષેત્રના અન્ય પ્રતિનિધિગણ અને હોસ્પિટલના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ અવસરે બેન્કર આઇવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટરના ફાઉન્ડર, ડિરેકટર એન્ડ કન્સલ્ટન્ટ ડૉ. મનિષ બેન્કરે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રીપ્રોડકિટવ મેડિસિનમાં ઝડપી પ્રગતિ થઈ છે. જેના કારણે અનેક દંપતિ હવે માતા-પિતા બનવામાં સહાયરૂપ વૈજ્ઞાનિક વિકલ્પો શોધી શકે છે। સુરતમાં આ સેન્ટરની શરૂઆત એ અમારા તે સતત પ્રયત્નનો હિસ્સો છે, જેમાં અમે અનુભવી તબીબી, વિશ્વસનીય લેબોરેટરી સિસ્ટમ્સ અને એવિડન્સ-બેઝડ ટ્રીટમેન્ટ પદ્ધતિઓ દ્વારા પૂર્ણ ફર્ટિલિટી ફેર લોકોને પહોંચાડવા ઇચ્છીએ છીએ.

બેન્કર આઇવીએફ ફર્ટિલિટી એન્ડ આઇવીએફ સેન્ટરના ડિરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ડૉ. જૂવલ બેન્કરે જણાવ્યું કે કોઈપણ ફર્ટિલિટી સેન્ટર માટે ક્લિનિકલ નિષ્ણાતતા, એમ્બ્રિયોલીજી સપોર્ટ અને આધુનિક લેબોરેટરી સુવિધાઓનું સંયોજન હોવું જરૂરી છે! આ સેન્ટર દ્વારા અમારું લક્ષ્ય સુરત અને આસપાસના વિસ્તારોના દર્દીઓને એક જ છત નીચે તમામ પ્રકારની તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છો સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. ભિજલ વારિયા એ જણાવ્યું કે નિસંતાનતા અનેક પ્રકારના તબીબી કારણોસર થઈ શકે છે! આવા સમયમાં યોગ્ય સમયે પરામર્શ લેવું અત્યંત આવશ્યક છે, જેથી યોગ્ય સારવારના વિકલ્પો નક્કી કરી શકાયા સુરતમાં ફર્ટિલિટી સેવાઓની ઉપલબ્ધતા સાથે દંપતિ યોગ્ય સમયે તબીબી માર્ગદર્શન મેળવી શકશે અને પોતાના રીપ્રોડક્શન સંબંધિત નિર્ણથી સમજદારીપૂર્વક લઈ શકશે!
સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. શ્વેતા ભટ્ટે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે આધુનિક ફર્ટિલિટી ફેરમાં દર્દીની સ્થિતિની સુક્ષ્મ તપાસ, વ્યક્તિગત સારવાર યોજના અને સતત સહયોગ જરૂરી છે) એવા સેન્ટરો, જેમાં યોગ્ય તબીબી નિષ્ણાતો અને એડવાન્સ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હોય. તેઓ દર્દીઓને તેમની વ્યક્તિગત રીપ્રોડક્ટિવ હેલ્થની જરૂરિયાતો પ્રમાણે યોગ્ય અને વ્યવસ્થિત ફેર પૂરું પાડી શકે છે। સુરતમાં આ નવા ક્લિનિકના શુભારંભ સાથે, બેન્કર આઈવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટર હવે આ ક્ષેત્રમાં પોતાની હાજરી વધુ મજબૂત કરી રહ્યું છ) આ ક્લિનિક તેવા દંપતિઓ અને વ્યક્તિઓ માટે સમર્પિત છે. જેઓ આસિસ્ટેડ રીપ્રોડકિટવ ફેરની શોષમાં છે! અહીં પુરુષ અને સ્ત્રી બંનેની નિસંતાનતા સંબંધિત સમસ્યાઓ માટે ફર્ટિલિટી અને આસિસ્ટેડ રીપ્રોડકિટવ સેવાઓ આપવામાં આવશે. મને આધુનિક લેબોરેટરી પ્રક્રિયાઓ અને પેશન્ટ ફેર સિસ્ટમનો મજબૂત આધાર પ્રાપ્ત થશે।
