મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત
અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રામશ્રી અને…
