વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી…

Read More

મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં  ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ

રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ  ‘પિચકારી સ્પ્લેશ – બરસાને કી હોલી’ નું આયોજન 4 માર્ચના રોજ શુભ ફાર્મ, એલ.જે. યુનિવર્સિટીની પાસે, મકરબા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ (Mantra Events) પ્રસ્તુત આ ઈવેન્ટમાં અમદાવાદીઓને રાધા-કૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ…

Read More