ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીનદ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન

અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે. માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની…

Read More

JOJO એપ પર 26  ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’

અમદાવાદ: ગુજરાતી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો માટે વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનાનો અંત ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. મનોરંજન ક્ષેત્રે અગ્રેસર JOJO (જોજો) એપ પર આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ પાવર-પેક્ડ એક્શન અને ઈમોશનલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘વિક્રમ નં. 1’ રિલીઝ થવા જઈ રહી છે. હોળીના તહેવાર પૂર્વે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ…

Read More

સોશિયલ હોરર ડ્રામા ફિલ્મ “છન છન”નું આજે ભવ્ય મુહૂર્ત કરાયું

અમદાવાદ: એમ. ભામશા એન્ટરટેઈનમેન્ટ (M. Bhamasha Entertainment) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ “છન છન” (Chhann Chhann) નું આજે  ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા ‘સોશિયલ હોરર ડ્રામા’ વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. “છન છન” એક પરંપરાગત પરિવારની વાર્તા છે જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ…

Read More