અમદાવાદમાં JTC-63નું ઈનોગ્રેશન: આર્થિક અને સામાજિક પ્રભાવ માટે ‘રિસર્ચ ટ્રાન્સલેશન’ ચાવીરૂપ

અમદાવાદ, 16  ફેબ્રુઆરી 2026 : ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગથી ATIRA, BTRA, SITRA અને NITRA દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સ (JTC) નું આજે અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) સંભાળી રહ્યું છે. અરવિંદ લિમિટેડના વાઈસ ચેરમેન અને અટીરા (ATIRA)ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય…

Read More

25માં ભારત રંગ મહોત્સવના આગમન સાથે અમદાવાદ સાંસ્કૃતિક રંગે રંગાયું

અમદાવાદ: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકની સ્વાયત્ત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ઉપાસના ઓડિટોરિયમ ખાતે તેના પ્રતિષ્ઠિત ‘૨૫મા ભારત રંગ મહોત્સવ (BRM) ૨૦૨૬‘ ના ત્રણ દિવસીય અમદાવાદ સંસ્કરણનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત ચેપ્ટરના આ ત્રિ-દિવસીય નાટ્ય મહોત્સવની શરૂઆત મહાદેવ સિંહ લાખાવત દ્વારા લિખિત અને દિગ્દર્શિત નાટક ‘ડેઝર્ટ…

Read More