E4U એન્ટરટેઈનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક

Ambigramy અને ડિવાઈન પ્રોડક્શન હાઉસના સહયોગથી E4U એન્ટરટેઈનમેન્ટ લાવશે નવા પ્રોજેક્ટ્સ અમદાવાદ: ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું  કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઈનમેન્ટ એ Ambigramy અને ડિવાઈન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યાં છે, જેની ઘોષણા…

Read More