NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ

·         સાયન્સ પાર્ક, અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા  અમદાવાદ, ગુજરાત – 10 ફેબ્રુઆરી, 2026 :રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતા અગ્રણી ડેવલપર NB ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ ‘NB પામ‘ (NB Palm) ની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ,…

Read More

27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં ગુંજશે નારી શક્તિનો અવાજ, આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’

ગુજરાત : ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે ફિલ્મ ‘શક્તિ’  આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે….

Read More