બોક્સ ઓફિસ પર ‘પાતકી’નો જાદુ: અણધાર્યા સસ્પેન્સ સાથે ફિલ્મે જીત્યા પ્રેક્ષકોના દિલ

ગુજરાત: ગુજરાતી સિનેમામાં જ્યારે નવીનતમ વિષયોની ફિલ્મો બની રહી છે, ત્યારે 30 જાન્યુઆરીએ રિલીઝ થયેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પ્રથમ દિવસથી જ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની સફળતા પાછળ તેની મજબૂત વાર્તા અને કલાકારોનો પ્રભાવશાળી અભિનય મુખ્ય કારણ ગણાઈ રહ્યો છે. ગૌરવ…

Read More

સ્ટુડિયો અર્વા પ્રોડક્શનની સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’નું ‘વર્ટિકલ ટ્રેલર’ લોન્ચ

​અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી અને માર્કેટિંગનો નવો પ્રયોગ  કરતાં સ્ટુડિયો અર્વા પ્રોડક્શને તેમની આગામી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘બ્લેક બર્થડે’ માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે.  કદાચ પ્રથમવાર, કોઈ ગુજરાતી ફિલ્મનું ખાસ વર્ટિકલ ફોર્મેટ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ખાસ કરીને મોબાઈલ યુઝર્સના અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે ઓરિજિનલ…

Read More