ATIRA એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

અમદાવાદમાં આવેલી ATIRA સંસ્થામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના કેમ્પસમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ATIRAના  ડિરેક્ટર શ્રી પ્રગ્નેશ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું. આ પ્રસંગે અધિકારીઓએ દેશના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ATIRA…

Read More

સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરીએ  થશે રિલીઝ

અમદાવાદ : ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા…

Read More