Bharuch, January 23 2026: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો ભરૂચ અને અંકલેશ્વરમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધતું જઈ રહ્યું છે. લોકો હવે SIP દ્વારા નિયમિત રોકાણ કરી રહ્યા છે અને શેરબજાર સાથે જોડાયેલા ફંડમાં રસ લઈ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસને કારણે લોકોની આવક વધી છે અને તેથી તેઓ હવે ફિક્સ્ડ ડિપોઝિટ જેવી પરંપરાગત બચતમાંથી મ્યુચ્યુઅલ ફંડ તરફ વળે છે.
આ તકને ધ્યાનમાં રાખીને બંધન મ્યુચ્યુઅલ ફંડે ભરૂચમાં પોતાની કામગીરી શરૂ કરી છે ગુજરાતના ઉદયમાન રોકાણ બજારોમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતા આ ઓફિસ અહીં સ્થિત છે Office No. 415, Nexus Business Hub Complex, Maktampur, Bharuch, Gujarat- 392001.
આ અંગે શ્રી અમિત અરોરા, બિઝનેસ હેડ- રિટેલ વેસ્ટ અને સાઉથ, બંધન મ્યુચ્યુઅલ ફંડએ જણાવ્યું કે,.
“ભરૂચ અને અંકલેશ્વરમાં રોકાણ જાગૃતિ અને SIP રોકાણ ઝડપથી વધી રહ્યું છે. ભરૂચમાં અમારી હાજરી રોકાણકારોને લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં મદદ કરશે.”
