આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનના આઇલીડ (ILEAD) દ્વારા ‘ફિઝિકલ વેલ્યુ-એડિંગ સેશન’નું આયોજન કરાયું
અનલિમિટેડ ઉન્નતિ દ્વારા પ્રેરિત એનજીઓ ‘આઈ કેન આઈ વિલ’ ફાઉન્ડેશન હેઠળ કાર્યરત આઇલીડ (ILEAD) (Learn • Evolve • Achieve • Develop) વ્યવસાય માલિકોના એક એવા ‘સંગત’ તરીકે ઉભરી આવ્યું છે, જે સતત શિક્ષણ, પ્રગતિશીલ વિચારધારા, સ્પષ્ટ લક્ષ્યો અને સભાન વિકાસ દ્વારા ટકાઉ વ્યવસાયિક વૃદ્ધિમાં વિશ્વાસ રાખે છે. વ્યવસાયિક વૃદ્ધિને સાર્થક બનાવવાના ઉમદા હેતુ સાથે, આઇલીડ…
