LIBF એક્સ્પો 2026: મુંબઈમાંવૈશ્વિકબિઝનેસ, તકઅનેસહકારનુંખુલ્લુંમંચ (30 જાન્યુઆરી–1 ફેબ્રુઆરી)
અમદાવાદ, ૧૭ જાન્યુઆરી ૨૦૨૬: લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે. શ્રી લોહાણા મહાપરિષદના આશ્રય હેઠળ આયોજિત આ એક્સ્પો લોહાણા ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ નેટવર્કિંગ, રોકાણ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ મંચ બનશે. 1.7 લાખ ચોરસ…
