સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’ : ફિલ્મનું ટ્રેલર લોન્ચ
ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ ‘બ્લેક બર્થડે’નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ-વોલ્ટેજ…
