સિનેપોલિસ ઇન્ડિયાનો સિનેમા એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે વિસ્તાર; દેશભરના 100 થી વધુ થિયેટરોમાં ડિજિટલ સ્ક્રીન્સ માટે ‘ઈટ્સ સ્પોટલાઈટ’ સાથે કરાર
સિનેપોલિસ ઇન્ડિયા તેના લોબી વિસ્તારોમાં ડિજિટલ સ્ક્રીન્સના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ સાથે સિનેમા એડવર્ટાઈઝિંગ બિઝનેસમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. ભારતના આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સિનેમા પ્રદર્શકે તેની આ ડિજિટલ ઇન્વેન્ટરીના સંચાલન અને વ્યાપારીકરણ માટે અગ્રણી ડિજિટલ આઉટ-ઓફ-હોમ (DOOH) મીડિયા કંપની ‘ઈટ્સ સ્પોટલાઈટ’ની નિમણૂક કરી છે. આ પહેલ હેઠળ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 63 શહેરોમાં ફેલાયેલા…
