ઇન્ડસ યુનિવર્સિટીમાં “ઇન્ડસ કપ 2K26”નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો
જાન્યુઆરી,2026,ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત આંતર-યુનિવર્સિટી રમતોત્સવ “ઇન્ડસ કપ 2K26” નો ભવ્ય રીતે ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.૦૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ઇન્ડસ કપ સ્પર્ધાની શરૂઆત રંગબેરંગી અને ઊર્જાભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓમાં રમતગમત…
