લાઈટિંગ અપ લાઇવ્સ : ભીંડી બજારનું રિડેવલોપમેન્ટ આ દિવાળીએ ઝગમગતું બન્યું

આ દિવાળીએ, ભીંડી બજાર વધુ તેજસ્વી રીતે ચમક્યું, ફક્ત પ્રકાશના તહેવારની જ નહીં, પરંતુ પરિવર્તન, આશા અને એકતાના પ્રકાશની ઉજવણી કરી. સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) ના નેતૃત્વ હેઠળ, 16.5 એકરનો પુનર્વિકાસ આધુનિક ડિઝાઇન, સસ્ટેનેબિલિટી અને સમાવેશકતાના ઝળહળતા પ્રતીક તરીકે ઉભો છે – એક જીવંત, સમૃદ્ધ સમુદાય તરફનો માર્ગ પ્રકાશિત કરે છે જ્યાં રહેવાસીઓ અને…

Read More

હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશને ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યૂરશીપ ડેવલપમેન્ટ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા

એક વર્ષમાં 700 યુવાનોને તાલીમ આપી રોજગાર આપવા માટે સ્કિલ એનહાન્સમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો મહેસાણા, ગુજરાત,  ઓક્ટોબર 2025: યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા સશક્તના સતત પ્રયત્નોના ભાગરૂપે, હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન જે ભારતમાં હોન્ડા ગ્રૂપની તમામ કંપનીઓનું CSR વિભાગ છે એ ગુજરાત સરકારના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યૂરશીપ ડેવલપમેન્ટ (CED) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેથી…

Read More

ઝી રિશ્તોં કા મેલાના દિવાલી સ્પેશિયલમાં ઝી ટીવીના કલાકારોએ મજેદાર સાડી પહેરવાની ચેલેન્જ સાથે સ્ટેજ ચમકાવ્યું!

ઝી ટીવીના કલાકારો હંમેશા અનોખા, હૃદયસ્પર્શી અનુભવો બનાવવામાં અગ્રેસર રહ્યા છે, જેના શો લોકોના જીવનમાં આનંદ તથા એક્તા અને મનોરંજન લાવે છે. તેના નવા બ્રાન્ડ વાયદા, આપ કા અપના ઝી ટીવી સાથે, ચેનલ એવી ક્ષણો આપવાનું આગળ વધારી રહી છે, જે મજા, ભાવના તથા ઉજવણીની ભાવનાનું સંયોજન છે. આ તહેવારોની સિઝનમાં ઝી રિશ્તોં કા મેલાનો…

Read More

યુવા ફિલ્મમેકર મંથન મેહતાની વેબસીરીઝ “તારી મારી વાતો”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દરેક મેકર  દિવસે ને દિવસે નવા નવા વિષય પર ફિલ્મો પર કામ કરી રહ્યા છે જેથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધે ઇન્ડસ્ટ્રી ના યુવા મેકર જેમ કે મંથન મહેતા એ જાત મહેનત થી એક વેબ સિરીઝ બનાવી જેનું નામ છે તારી મારી વાતો જે જોજો નામના ઓટીટી પર જોવા મળશે …

Read More

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન

ગતરાત્રે અમદાવાદ ના ગોતા વિસ્તારમાં થોડાં સમય પહેલાં જ શરું થયેલ Bliss Dine Restaurant & Banquet ખાતે ટાફ પરિવાર દ્વારા એક દિવાળી પહેલા નો સ્નેહ મિલન સમારોહ Diwali Bliss યોજાઈ ગયો અને પ્રસંગ ખરેખર Blissful રહ્યો. ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ અને દર્શિની શેઠના સંકલન અને ટાફની ટીમના સહયોગથી યોજાયેલી આ ઇવેન્ટમાં આશરે 150 થી…

Read More

વિપ્રોએ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

કુલ આવકમાં ત્રિમાસિક ગાળામાં 2.5%નો વધારો; ચોખ્ખી આવકમાં વાર્ષિક ધોરણે 1.2%નો વધારો Q2’26 માં સમાયોજિત ઓપરેટિંગ માર્જિન 17.2% પર, વાર્ષિક ધોરણે 0.4%નો વધારો $2.9 બિલિયન પર મોટી ડીલ બુકિંગ, વાર્ષિક ધોરણે 90.5%નો વધારો ભારત – 16 ઓક્ટોબર, 2025: અગ્રણી AI-સંચાલિત ટેકનોલોજી સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની, વિપ્રો લિમિટેડ (NYSE: WIT, BSE: 507685, NSE: WIPRO) એ 30…

Read More

“JITO  લેડીઝ વિંગ”ની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ

અમદાવાદ: JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) લેડીઝ વિંગના આ વર્ષના અધ્યાયની શરૂઆત એક ભવ્ય સમારંભ સાથે થઈ. વર્ષ 2025-26 માટે JLW ( JITO લેડીઝ વિંગ)ના ચેરપર્સન શ્રીમતી અનુજા શાહ અને તેમની નવી ટીમના ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન 15મી ઓક્ટોબર, 2025ના રોજ જેડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત સેરેમનીમાં શ્રી રાજીવ છાજર (ચેરમેન, JITO અમદાવાદ ચેપ્ટરના…

Read More

ડિવાઈન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન કરાયું

સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપવા માટે રચાયેલ પ્લેટફોર્મ, 15 અને 16 ઓક્ટોબર, 2025ના રોજ ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે યોજાઈ હતી. સ્ટાર્ટઅપયુ દ્વારા પ્રસ્તુત અને યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, કર્ણાવતી યુનિવર્સિટી સાથે નોલેજ પાર્ટનર્સ તરીકે આયોજિત બે દિવસીય આ કાર્યક્રમ બંને શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓને…

Read More

અમદાવાદના CG રોડ પાસે આવેલી ટ્રાવેલ્સ એજન્સી સામે ગંભીર આરોપો,  ગુપ્ત રેકેટ, મની લોન્ડ્રિંગ અને વિદેશી ફંડિંગની સંડોવણીની ચર્ચા

અમદાવાદના શહેરના સી.જી. રોડ, મ્યુનિસિપલ માર્કેટની બાજુમાં  આવેલી એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી સામે છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર આરોપોની ચર્ચા એ  જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રાવેલ એજન્સી દ્વારા મહિલાઓને બોલાવી ખવડાવી-પીવડાવી કોઈ ગુપ્ત રેકેટ ચલાવવામાં આવતું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોથી મળતી માહિતી અનુસાર, આ એજન્સીના મારફતે વિદેશથી શંકાસ્પદ…

Read More

યુફોરિયા ચેપ્ટર. પાર્થ એ પોતાના હેક્ઝાઈમર્સિવ™ અનુભવથી અમદાવાદને કર્યું મંત્રમુગ્ધ

અમદાવાદમાં 11 અને 12 ઓક્ટોબર, 2025ના રોજ સાથ- સંગાથ, ધ વેન્યુ ઓફ ઓકેશન ખાતે વિશ્વના સૌપ્રથમ હેક્ઝાઈમર્સિવ™ ઓડિયો-વિઝ્યુઅલ કોન્સર્ટ- “યુફોરિયા ચેપ્ટર. પાર્થ”નું આયોજન કરાયું હતું. એક અનોખો ફોર્મેટ જેમાં એફ.આર.એ.પી.પી.એ. અંતર્ગત આધિકારિક રૂપથી સંરક્ષિત કરવામાં આવ્યો. આ વિશેષ એક્સપિરિયન્સનો કોન્સેપ્ટ ફિલ્મમેકર અને કમ્પોઝર ઋતુલનો છે, જેઓ દર્શકોને સ્ટોરી ટેલિંગ, મ્યુઝિક અને ફિલોસોફીની મલ્ટી- સેન્સરી જર્ની…

Read More