ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરતો વિશેષ ડાન્સ વર્કશોપ: કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા આયોજિત
અમદાવાદ: શિવાય પ્રોડક્શન (Sshivay Production) દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક, 504, વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડાન્સપ્રેમીઓને હિપ-હોપ, કંટેમ્પરરી, ફ્યુઝન, બૉલીવુડ, ગરબા, ફ્રીસ્ટાઈલ અને બ્રેક-ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઈલ્સ શીખવાની તક મળી. આ ડાન્સ…
