શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” નું ભવ્ય આયોજન
અમદાવાદ : શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા સામાજિક એકતા અને યુવાનોના ઉત્સાહને વધારવા માટે “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ તાજેતરમાં જ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજની એકતાને વધુ મજબૂત બનાવવાનો હતો….
