સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 નો ફાઇનલ રાઉન્ડ સ્વામીનારાયણ યુનિવર્સિટીમાં ભવ્ય રીતે સંપન્ન

 સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 – ફાઈનલ રાઉન્ડ નો ઉદ્ઘાટન  08 ડિસેમ્બર 2025 ની સવારે 8:૦૦ કલાકે મેડીકાલ હોલ,સ્વામીનારાયણ યુનિવર્સિટી,કલોલ,ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય સ્વામી શ્રી ડૉ.પ્રેમસ્વરુપદાસજી, વાઈસ પ્રેસિડેન્ટ આદરણીય સ્વામી શ્રી ભક્તવત્સલ સ્વામીજી અને આદરણીય સ્વામી શ્રી ભકિતનંદન દાસજી તેમજ સંતવૃંદ , યુનિવર્સિટી માનનીય વાઈસ ચાન્સેલરશ્રી ડૉ…

Read More