ઇન્ડસ યુનિવર્સિટીમાં iAGNi ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન

ગ્રીન નેનોટેક્નોલોજી અને બાયો-મેડિકલ વિજ્ઞાનના સમન્વય તરફ નવો અધ્યાય અમદાવાદ: તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ઇન્ડસ એડવાન્સ ગ્રીન નેનોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (iAGNi) નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.. દીપ પ્રજ્વલનથી કાર્યક્રમની શરૂઆત થતાં જ સમગ્ર કેમ્પસમાં વૈજ્ઞાનિક નવોત્થાન અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો .આ ઇન્સ્ટિટ્યૂટ ભારત તેમજ એશિયામાં પોતાની પ્રકારનું પ્રથમ સંશોધન…

Read More

લગ્નની સીઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે ફિલ્મ ‘બિચારો બેચલર’નું નવું સોન્ગ – ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો

ગુજરાત : ફિલ્મ બિચારો બેચલરની રિલીઝ ડેટની ઘોષણા થયા બાદ દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. દર્શકોએ ફિલ્મના ટિઝરને ખૂબ જ વધાવ્યું છે. હવે ફિલ્મના મેકર્સ દ્વારા એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે-  ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો… કિંજલ દવેના અવાજમાં સ્વરબદ્ધ અને પ્રિન્સ ગુપ્તાની કમાલની કોરિયોગ્રાફી દર્શાવતું આ સોન્ગ આ લગ્નની…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો

•              યુનિવર્સીટીના વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી , ૩૨૭ વિદ્યાર્થીઓને પી.જી તથા ૮ વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડીગ્રી વિતરણ કરવામાં આવી •              ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૬ વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસ નું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ: ઇન્ડસ યુનિવર્સિટીનો  ૧૦મો  દીક્ષાંત સમારોહ  રાંચરડા  કેમ્પસ ખાતે યોજાયો યુનિવર્સિટી મુજબ આ વર્ષે  વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી ,…

Read More

2030 સુધી પૂર્વ ભારતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતાના વિસ્તરણને C&I સેગમેન્ટની મજબૂત માંગનો આધાર

ડિસેમ્બર, 2025 – કોલકાતા / નવી દિલ્હી: પૂર્વ ભારત નવીનીકરણીય ઊર્જાનું હાઈ-ગ્રોથ હબ બની રહ્યું છે, જેનો ઉલ્લેખ કોલકાતામાં FICCI દ્વારા આયોજિત ઉચ્ચ-સ્તરીય સંવાદમાં કરવામાં આવ્યો. નીતિ આધાર, સુધરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ અને કોમર્શિયલ વિભાગ તરફથી વધતી માંગને કારણે આ વિસ્તાર સ્વચ્છ ઊર્જા અપનાવવામાં સતત ગતિ મેળવી રહ્યો છે. ભારતીય ઉદ્યોગ મંડળ (FICCI) અને ક્રિસિલ…

Read More