યુરોપમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે “ફ્રી એજ્યુકેશનલ સેમિનાર”નું આયોજન કરાયું
અમદાવાદ, નવેમ્બર 2025: યુરોપ અને ખાસ કરીને ચેક રિપબ્લિકમાં ઉચ્ચ, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન, અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો, કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની…
