બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે : ફિલ્મ ‘બિચારો બેચલર’નું ટીઝર લોન્ચ

ગુજરાત : બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે. જી હા !  ‘બિચારો બેચલર’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 2 જાન્યુઆરી, 2026 ના રોજ. આ  કોમેડી-ડ્રામા ફિલ્મ હાસ્યનો ઓવરડોઝ  આપવા માટે તૈયાર છે. વીર સ્ટુડિયોઝની રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગ સાથેની આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. એસ આર પટેલ અને રાજુ રાડિયા (જર્સી…

Read More

‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ

અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર…

Read More

યુરોપમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે “ફ્રી એજ્યુકેશનલ સેમિનાર”નું આયોજન કરાયું

અમદાવાદ, નવેમ્બર 2025: યુરોપ અને ખાસ કરીને ચેક રિપબ્લિકમાં ઉચ્ચ, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન, અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો, કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની…

Read More