રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનો અંતિમ દિવસ
Gujarat – “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમાર જી દ્વારા પાંચમાં સરસંઘચાલક પૂ. શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા વિષય પર વિગતવાર ચર્ચા…
