અમદાવાદમાં હોન્ડાના પ્રીમિયમ બિગ બાઇક્સ માટે નવું સરનામું

અમદાવાદ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ગુજરાતમાં પોતાના પ્રીમિયમ બિગ બાઇક નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતાં અમદાવાદના CTM ક્રોસ રોડ ખાતે નવું Honda BigWing શો-રૂમ  શરૂ કર્યો છે. આ અત્યાધુનિક શો-રૂમનું ઉદ્ઘાટન તા.28 નવેમ્બર,2025 (શુક્રવાર) એ કરાયું હતું.  ઉદ્ઘાટન સમારોહમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ના ઉચ્ચ અધિકારીઓ…

Read More

ઉદયપુર ટેલ્સ ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ તેની 7મી એડિશન સાથે પરત ફરી રહ્યું છે — હૃદય અને સંસ્કૃતિને જોડતી અનોખી વાર્તાઓનો ઉત્સવ

આ ત્રિ-દિવસીય ઈન્ટરનેશનલ સ્ટોરી- ટેલિંગ ફેસ્ટિવલ 9, 10 અને 11 જાન્યુઆરી, 2026 ના રોજ ઉદયપુરમાં યોજાશે. ઉદયપુર ટેલ્સ ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ ગર્વભેર તેની 7મી આવૃત્તિની જાહેરાત કરે છે, જે 9 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન રમણીય શહેર ઉદયપુરમાં યોજાવા જઈ રહ્યો છે. સુષ્મિતા સિંઘા અને સલિલ ભંડારી દ્વારા સ્થાપિત, ‘ઉદયપુર ટેલ્સ‘ ઓરલ સ્ટોરીટેલિંગની ટાઈમલેસ આર્ટને…

Read More

પેઢી દર પેઢી : મફતલાલ ઈન્ડસ્ટ્રીનો નડિયાદમાં 120 વર્ષનો ઔદ્યોગિક વારસો

નડિયાદ, 26મી નવેમ્બર, 2025: અરવિંદ મફતલાલ ગ્રુપનો ફ્લેગશિપ ઉદ્યોગ મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમઆઈએલ) ભારતની સૌથી મોટી સેવા આપતી ટેક્સટાઈલ સંસ્થામાંથી એક હોઈ અવિરત ઉત્પાદન, ક્રાફ્ટમેનશિપ અને કસ્ટોડિયનશિપનો 120 વર્ષનો વારસો છે. ટેક્સટાઈલ કંપનીથી પણ વિશેષ તે પાંચ પેઢીઓથી આજીવિકા, કૌશલ્ય અને સમુદાયનું કેન્દ્ર રહી છે, જેણે ભવિષ્યને પહોંચી વળવા માટે સતત ઉત્ક્રાંતિ કરતો ઔદ્યોગિક વારસો…

Read More

ફર્ટિલિટી ચેક-અપ હવે માત્ર ‘ગર્ભધારણમાં મુશ્કેલી’ માટે જ નથી

·         ડૉ. આશિતા જૈન, ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, બિરલા ફર્ટિલિટી એન્ડ IVF, સુરત ઘણા વર્ષો સુધી, ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) પરીક્ષણોને એવું માનવામાં આવતું હતું કે દંપતી માત્ર ત્યારે જ તેનો આશરો લે છે જ્યારે તેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. પરંતુ આજે, આ માન્યતા બદલાઈ રહી છે. વધુ લોકો – સ્ત્રીઓ અને પુરુષો બંને – ગર્ભાવસ્થાની યોજના…

Read More

કોમેડી- ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ, 2 જાન્યુઆરી, 2026 ના રોજ ફિલ્મ થશે રિલીઝ

ગુજરાતી સિનેમાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના અનોખા વિષયો, મજબૂત વાર્તા અને પરિવારને જોડતી ફિલ્મોથી નવો બેન્ચમાર્ક કર્યો છે. મીઠાશ, સંસ્કૃતિ અને હાસ્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મો દરેક વયના દર્શકોને પોતાના તરફ આકર્ષે છે. આવી જ નવી તાજગી, મજેદાર પરિસ્થિતિઓ અને લાગણીસભર પળોને લઈને ગુજરાતી સિનેમા એક વધુ રસપ્રદ ફિલ્મ સાથે તૈયાર છે, જેનું નામ છે “બિચારો…

Read More

અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે “જ્વેલરી વર્લ્ડ 2025” નું આયોજન

અમદાવાદ, ભારત – ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ, શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભૂત શોકેઝ સાથે જ્વેલરી વર્લ્ડ 2025 (Jewellery World 2025) ફરી એકવાર અમદાવાદમાં આવી ગયું છે. વાય.એમ.સી.એ. ક્લબ (YMCA Club) ખાતે 21-22-23 નવેમ્બર 2025 ના રોજ આયોજિત આ અતિ-પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA) દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે…

Read More

ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક

અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું  પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન…

Read More

જીતો (JITO)  અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ‘ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ’  વિષય પર ટોક શૉ નું આયોજન

અમદાવાદ, 18 નવેમ્બર 2025 – જીતો  અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા “ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ” નામે એક વિશેષ ટોક શૉ યોજવામાં આવ્યો હતો, જેમાં ટી-કલ્ચર, હેલ્થ અને લાઈફસ્ટાઈલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શક્ષમ સ્કીલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત, ફાઉન્ડર – સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ…

Read More

ગુજરાતી ફિલ્મ ‘જીવ’ 12 ડિસેમ્બરે થશે રિલીઝ

અમદાવાદ : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ “જીવ” 12 ડિસેમ્બરના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.  આ ફિલ્મ માનવતા, દયાળુભાવ અને જીવદયા જેવા મૂલ્યોનો સમવેશ કરતી હૃદયસ્પર્શી કહાની રજૂ કરે છે. ફિલ્મ વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત છે. નિર્દેશન જીગર કાપડીએ કર્યું છે, જ્યારે નીરવ મેહતા અને વિક્કી મેહતા ફિલ્મના પ્રોડ્યુસર છે. મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ,…

Read More

ગુજરાતના યોગ અને નેચરોપથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટ : INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક નીતિ સુધારણાની માંગ

વડોદરા,નવેમ્બર 2025 : ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. INYGMA ના લીડર્સ- ડૉ. યશકુમાર દોડેજા, ડૉ. કેરસી દેસાઈ, ડૉ. પિનાકી અમીન અને ડૉ….

Read More