પુજારા ટેલિકોમનો પશ્ચિમ ભારતનો સૌથી મોટો ફ્લેગશિપ સ્ટોર હવે પ્રહલાદનગર અમદાવાદમાં

ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઈલ અને ટેક રિટેલ ચેઇન, પુજારા ટેલિકોમે પોતાના પશ્ચિમ ભારતના સૌથી મોટા ફ્લેગશિપ સ્ટોરનું પ્રહલાદનગર, અમદાવાદ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રીમિયમ અનુભવ સ્ટોરમાં ગ્રાહકોને મોબાઇલ ફોન, નવીનતમ ગેજેટ્સ, હોમ એપ્લાયન્સીસ અને લાઇફસ્ટાઇલ સોલ્યુશન્સ – બધું એક જ છત નીચે ઉપલબ્ધ મળી રહેશે. આ સ્ટોર છે લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજીનું…

Read More

*મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ –  ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી*

અમદાવાદ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: IN10 મીડિયા નેટવર્કની મુખ્ય ધારાની કન્ટેન્ટ શાખા, મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી OTT પ્લેટફોર્મ, JOJO એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ, JOJO સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા, જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે.  આ સહયોગ બેવડી સીમાચિહ્નરૂપ છે: ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો…

Read More

અમદાવાદમાં મોરપીંછ પ્રસ્તુત “શુભ મંડળી” દ્વારા પ્રીમિયમ મંડળી ગરબા

અમદાવાદ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ” મોરપીંછ ” પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા 22મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર 2025 દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, ઓગણજ યોજાશે. ગરબા પ્રત્યેનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે “શુભ મંડળી”…

Read More

લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ : 107 વર્ષથી અવિરત માનવસેવામાં અગ્રેસર

અમદાવાદ : વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ છેલ્લા 107વર્ષથી માનવસેવામાં અગ્રેસર રહી છે. આજે  200 થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યુવાનોના સર્વાંગી વિકાસ તથા માનવજાતના કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી છે. આ સંસ્થા દ્વારા સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ, ડાયાબિટીસ નિયંત્રણ,…

Read More

અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે “માઁ નો ગરબા”ની પ્રિ- નવરાત્રિના ભાગરૂપે જામી ગરબાની રમઝટ

માઁ નો ગરબો 2025 – પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય “માઁ નો ગરબો 2025” નો ભવ્ય ઉત્સવ યોજાશે. આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ 7,000 થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ…

Read More

ગુજરાત એડોલેસન્ટ હેલ્થ એકેડેમી(AHA) દ્વારા અમદાવાદમાં 19-21 સપ્ટેમ્બર, 2025 દરમિયાન “ADOLESCON 2025” કોન્ફરન્સનું આયોજન

•       ખાસ કરીને એડોલેસન્ટ હેલ્થકેર ઉદ્દેશીને આયોજિત છે આ કોન્ફરન્સ અમદાવાદ : ગુજરાત એડોલેસન્ટ હેલ્થ એકેડેમી(AHA) દ્વારા 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ સ્થિત ક્રાઉન પ્લાઝા, એસ.જી. હાઈવે ખાતે ભવ્ય “એડોલેસ્કોન 2025” નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એડોલેસન્ટ હેલ્થ એકેડેમી (AHA)ના સિલ્વર જુબિલી વર્ષની ઉજવણીનો અગત્યનો હિસ્સો છે. હેરિટેજ અને…

Read More

અમદાવાદમાં પ્રથમવાર ગર્ભવતી દંપતીઓ માટે વિશિષ્ટ “ગર્ભ સંપદા પૂજન અને ગરબા મહોત્સવ” યોજાશે

અમદાવાદ, સપ્ટેમ્બર 2025 : આ નવરાત્રી અમદાવાદના ગર્ભવતી દંપતીઓ માટે ખાસ બનવાની છે, કારણ કે શહેરમાં પહેલીવાર “ગર્ભ સંપદા પૂજન અને ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. પ્રથમ નોરતાંના દિવસે એટલે કે 22મી સપ્ટેમ્બર એ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ જોધપુર કોમ્યુનિટી હોલ ખાતે “ડિવાઇન મધર” દ્વારા આયોજિત આ અનોખી પહેલ ગર્ભવતી માતાઓને…

Read More