રાધે ઈવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ 2.0 અને શિવશક્તિ ગરબાનું ભવ્ય આયોજન

•             રાધે ઈવેન્ટ્સ દ્વારા આ નવરાત્રી પર અમદાવાદમાં “રાધે રસ 2.0″નું આયોજન : ભક્તિ, પરંપરા અને આનંદનો અનોખો સમન્વય આ સાથે દ્વારકેશ ઇવેન્ટ સાથે મળીને  જાગરણ મંડળી ગરબામાં “શિવ શક્તિ”ની થીમ પર મંડળી  ગરબા યોજાશે અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે “રાધે રાસ 2.0” , એક અનોખો ગરબાનો ઉત્સવ,…

Read More