ફિઝિકલ પાસની નકલ સામે કડક પગલું : “નવરાત”માં ફક્ત ઑનલાઇન પાસ જ મળશે
તાજેતરમાં જાણવા મળ્યું છે કે “નવરાત”ના ફિઝિકલ પાસની નકલ કરી, તેને સસ્તા ભાવે વેચીને કેટલાક લોકો ગેરરીતે નફો કમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટના ગંભીર હોવાને કારણે આયોજકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે થી નવરાત્રી માટે કોઈ પણ પ્રકારના ફિઝિકલ પાસ આપવામાં આવશે નહીં. ફક્ત ઑનલાઇન / ડિજિટલ પાસ જ માન્ય રહેશે….
