અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા ઈન્ફોર્મેટિવ સેશનનું આયોજન કરાયું
અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા માટે કાર્યો કરે છે. તેઓ બિઝનેસ ઓનર્સને પરિવર્તન માટે તાલીમ આપે છે. આ માટે બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વમાં તેમણે વિવિધ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે જેમાં, ઈ-પેડ, આઈ- લીડ સંગત, વી લીડ, લી-મા વગેરેનો સમાવેશ થાય છે. આ માટે દર…
