રોહન સુધીર ચૌધરીની એજે એન્ટરટેઇનમેન્ટના નવા સીઈઓ તરીકે નિયુક્તિ

એજે એન્ટરટેઇનમેન્ટે તાજેતરમાં રોહન સુધીર ચૌધરીની નવા ચીફ એક્ઝેક્યુટીવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરી છે. તેમની નિમણૂક સાથે કંપની વિકાસ, ક્રિએટિવિટી અને સમાનતાના નવા અધ્યાયમાં પ્રવેશી રહી છે. રોહનનું એજે એન્ટરટેઈનમેન્ટ માટેનું વિઝન તેને એક એવા પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવાનું છે જે ફક્ત મનોરંજન જ નહીં પણ પ્રેરણા પણ આપે. ભારતમાં સ્ટોરી ટેલિંગની સમૃદ્ધ સંસ્કૃતિ છે,…

Read More

ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન: નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય

• $1.3 ટ્રિલિયનના વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર $12.5 બિલિયન• આગામી ત્રણ વર્ષમાં નિકાસમાં ચારગણી વૃદ્ધિનું લક્ષ્ય• 50,000થી વધુ એમએસએમઈ, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ – ભારતની શક્તિ• અમદાવાદ અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ; ‘પ્લાસ્ટીવર્લ્ડ’ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખોલશે અમદાવાદ: ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. “મેક ઇન ઇન્ડિયા,…

Read More

ગ્રાહકોને પ્રાઇમ લાઇટના લાભો આપવા માટે ઓટીટીપ્લે એ એમેઝોન પ્રાઇમ સાથે સહયોગ કર્યો

ઓગસ્ટ, 2025 : ભારતના અગ્રણી એઆઈ-સંચાલિત ઓટીટી એગ્રીગેટર, ઓટીટીપ્લે પ્રીમિયમે તેના ગ્રાહકોને પ્રાઇમ લાઇટ લાભો પ્રદાન કરવા માટે એમેઝોન પ્રાઇમ સાથે હાથ મિલાવ્યા છે, જે અપ્રતિમ મૂલ્ય પ્રદાન કરે છે. એમેઝોન પ્રાઈમ લાઈટ સબ્સ્ક્રિપ્શન્સ ઓટીટીપ્લે દ્વારા બે રીતે ઉપલબ્ધ થશે – ઓટીટીપ્લેના ભાગીદાર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) જેમ કે નેટપ્લસ, કેસીસીએલ, એનએક્સટી, રેઈલટલ, અને વધુ…

Read More

અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા ઈન્ફોર્મેટિવ સેશનનું આયોજન કરાયું

અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન  “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા માટે કાર્યો કરે છે. તેઓ બિઝનેસ ઓનર્સને પરિવર્તન માટે તાલીમ આપે છે. આ માટે બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વમાં તેમણે વિવિધ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે જેમાં, ઈ-પેડ, આઈ- લીડ સંગત, વી લીડ, લી-મા વગેરેનો સમાવેશ થાય છે. આ માટે દર…

Read More