
‘સફેદ પરિંદે’ – અમદાવાદમાં યોજાનાર પ્રીમિયમ અને ભવ્ય ગરબા ઈવેન્ટનું ધમાકેદાર અનાઉન્સમેન્ટ
અમદાવાદ: નવરાત્રીની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સ્કાય ઈવેન્ટ્સ દ્વારા આયોજિત ‘સફેદ પરિંદે’, અમદાવાદનો પહેલો લક્ઝુરિયસ ગરબા ઈવેન્ટ છે, જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે. આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક શ્રી આકાશ પટ્વા અને શ્રીમતી નમ્રતા પટ્વા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે લોકપ્રિય…