સેવ અર્થ મિશનનો ‘ગ્લોબલ વિઝન અનાવરણ’ કાર્યક્રમ 3 જુલાઈના રોજ યોજાશે

એક કલાકમાં પાંચ લાખ વૃક્ષો વાવવાના ગિનિસ બુક રેકોર્ડ બાદ, પૃથ્વી બચાવો મિશન 2040 સુધીમાં 30 અબજ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે અમદાવાદ. એક પેડ મા કે નામ અભિયાન હેઠળ માત્ર એક કલાકમાં પાંચ લાખથી વધુ વૃક્ષો વાવીને, સેવ અર્થ મિશને આબોહવા પરિવર્તન સામે એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ…

Read More

ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ

કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં…

Read More

અવ્વલ સ્વરોજગાર યોજના: 25 જરૂરિયાતમંદોને મળશે ઈ-રીક્ષા – અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર”

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે. અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ  નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા…

Read More

ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં

‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…

Read More

બહુ ચર્ચિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું પોસ્ટર થયું રિલીઝ

Gujarat -૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો ત્યારથી આતુરતાથી આ ફિલ્મની રાહ માં છે. પોસ્ટર માં દર્શાવવામાં અનુસાર, ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે. પોસ્ટરમાં બે સ્ત્રીઓ દર્શાવેલ છે — એક પાછળ ઉભેલી…

Read More

એએમએ અને શશી થરૂર વચ્ચે અસરકારક ભાષા અને રાજનીતિક કુશળતા પર ચર્ચા

Ahmedabad:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડો. શશી થરૂર, જેઓ તિરુવનંતપુરમના માનનીય સંસદ સભ્ય અને સંસદીય સ્થાયી સમિતિ (વિદેશી બાબતો) ના અધ્યક્ષ છે, તેમની સાથે “ડિક્શન, ડિપ્લોમસી અને ડિસ્ક્રિશન” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના માનદ સચિવ, શ્રી મોહલ સારાભાઈએ ડો. શશિ થરૂરનો પરિચય આપતા જણાવ્યું હતું કે ” ડિપ્લોમસી ડિક્શન (ભાષા)…

Read More

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત  ૨૧ મો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા.૨૯-૬-૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્થાના કટોસણ રોડ સુંવાળા ખાતેના કોમ્યુનિટી હોલના પટાંગણમાં યોજાયો હતો. ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટ્રન અને નિવૃત્ત મામલતદાર શ્રી હરગોવિંદભાઈ પી. સોલંકીના અધ્યક્ષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારના વિવિધ વિભાગોમાથી સેવા નિવૃત્ત…

Read More