
બિઝનેસ ઓપરેશનમાં એઆઈ ટુલ્સ અને બિઝનેસ એનાલિસ્ટની ભૂમિકાના એકીકરણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
ઉન્નતિ અનલિમિટેડ અને આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશને તેમના CBL (ચેમ્પિયન બિઝનેસ લીડર) બેચ માટે એક પાવરફુલ ઇન-પર્સન સેશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં વેલનેસ સર્વિસ, મેલામાઇન મેન્યુફેક્ચરિંગ, એપેરલ મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, કેમિકલ પ્રોડક્શનઅને હાર્ડવેર રિટેલ સહિતના ક્ષેત્રોના 8 વિવિધ વ્યવસાયો સામેલ હતા. નિષ્ણાત ફેસિલિટેટર અનિલ ગુપ્તા અને નીરુ ગુપ્તાના નેતૃત્વમાં, આ સેશન ટીમ-આધારિત પ્રવૃત્તિઓ,…