આઈસવાર્પ (IceWarp) એ ગુજરાત ઓફિસની શરૂઆત કરી, પ્રાદેશિક હાજરીને મજબૂત બનાવવા માટે કાર્યબળના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

~ ગુજરાતમાં ક્લાયન્ટ એન્ગેજમેન્ટ, પાર્ટનર કોલાબોરેશન અને બિઝનેસ ગ્રોથ માટે વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે સેવા આપશે અમદાવાદ, 14 જુલાઈ, 2025: એન્ટરપ્રાઇઝ ઇમેઇલ અને કોલાબોરેશન સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપની આઈસવાર્પ (IceWarp)  એ  ગુજરાતના અમદાવાદમાં તેની નવી પ્રાદેશિક ઓફિસનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ વિસ્તરણ ભારતમાં મુખ્ય વિકાસશીલ બજારોમાં તેની હાજરીને મજબૂત બનાવવાની કંપનીની ચાલુ પ્રતિબદ્ધતામાં એક…

Read More

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ  ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું

અમદાવાદ : અમદાવાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ  ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું હતું. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજ અને દેશમાં ઘરે ઘરે જોવા મળતો ડાયાબિટીસ અને તેની લગતી સમસ્યાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા…

Read More