
જ્વેલરી વર્લ્ડ 2025નું અમદાવાદમાં સફળ આયોજન
અમદાવાદ, 11 જુલાઈ 2025 – અમદાવાદ શહેરે એક ભવ્ય અને કલાત્મક જ્વેલરી એક્ઝિબિશન ‘જ્વેલરી વર્લ્ડ 2025’નું સફળ આયોજન કરીને દાગીનાંના જગતમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. 11 થી 13 જુલાઈ 2025 દરમિયાન YMCA ક્લબ ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો દિવ્ય અનુભવ શહેરના તથા દેશભરના મુલાકાતીઓને મળ્યો હતો. જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA)ના સહયોગથી આયોજિત…