
“શું પ્રેમ એક્સપેરિમેન્ટલ હોઈ શકે?” ગઈકાલે એક સુંદર,સ્વચ્છ અને શાંત ફિલ્મ જોઈ જેનું નામ છે અનામિકા.
Ahmedabad: મુકતા એ2, થિયેટર વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે એક પ્રીમિયર નું આયોજન હતું.એક સિમ્પલ લવ સ્ટોરી ફિલ્મ છે. આટલી સુંદર ફિલ્મની પાછળ આજે મારે પહેલું નામ ડાયરેક્ટર અને રાઇટર ભૂષણ ભટ્ટનું લેવું પડે છે. કેમકે ફિલ્મ નાની પણ બધુ જ કહી જાય તેવી બનાવવી અને લખાવવી એ તેઓ બરાબર જાણે છે. આ…