
બહુ પ્રતિક્ષિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું ટીઝર થયું રિલીઝ
૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો તરફથી તેને ઘણો પ્રેમ મળ્યો.મહારાણીનું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે અને તે ફિલ્મ નિર્માતા દ્વારા રજૂ કરાયેલ એક રસપ્રદ સામાજિક કોમેડી ડ્રામા છે. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’…