એસુસ રાજકોટમાં એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરીને સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચનાને મજબૂત બનાવે છે

રાજકોટ- 2 જૂલાઇ, 2025 : દેશભરમાં બ્રાન્ડના રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવાના એક પગલા તરીકે, એસુસ  ઇન્ડિયા, તાઇવાનની ટેક જાયન્ટ કંપનીએ આજે રાજકોટમાં એક એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરવાની ઘોષણા કરી. આ નવો વિશિષ્ટ સ્ટોર 218.5 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને વિવોબુક, ઝેનબુક, રિપબ્લિક ઓફ ગેમર્સ (ROG) લેપટોપ્સ, ગેમિંગ ડેસ્કટોપ્સ, ઓલ-ઇન-વન ડેસ્કટોપ્સ અને એસેસરીઝ જેવી એસુસ  ફ્લેગશિપ…

Read More

સેવ અર્થ મિશનનો ‘ગ્લોબલ વિઝન અનાવરણ’ કાર્યક્રમ 3 જુલાઈના રોજ યોજાશે

એક કલાકમાં પાંચ લાખ વૃક્ષો વાવવાના ગિનિસ બુક રેકોર્ડ બાદ, પૃથ્વી બચાવો મિશન 2040 સુધીમાં 30 અબજ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે અમદાવાદ. એક પેડ મા કે નામ અભિયાન હેઠળ માત્ર એક કલાકમાં પાંચ લાખથી વધુ વૃક્ષો વાવીને, સેવ અર્થ મિશને આબોહવા પરિવર્તન સામે એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ…

Read More

ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ

કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં…

Read More

અવ્વલ સ્વરોજગાર યોજના: 25 જરૂરિયાતમંદોને મળશે ઈ-રીક્ષા – અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર”

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે. અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ  નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા…

Read More