
ભારત 10 જૂન, 2025 – ભારતના રિયલ-મનીથી ભરપૂર ગેમિંગ સીનમાં મજા અને દેશી રંગનો નવો માહોલ જોવા મળ્યો છે. હાઇકના અગ્રણી કુશળતા આધારિત કેઝ્યુઅલ ગેમિંગ પ્લેટફોર્મ, રશ, દ્વારા તેનું પ્રથમ બ્રાન્ડ કેમ્પેઈન, #ChaloJeetKiChaal રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અભિનેતા-હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક જોવા મળે છે. હાસ્ય, મહેનત અને ક્લાસિક રોજિંદા જુગાડથી ભરપૂર આ કેમ્પેઇનની ઉજવણી ભારતમાંના તીવ્રબુદ્ધિ અને ચપળ ખેલાડીઓ સાથે કરવામાં આવે છે, જે જીવનના પડકારોને જીતની પળોમાં ફેરવી દે છે.
રશના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી સંદેશાવ્યવહાર અભિયાનને ચિહ્નિત કરીને, પાંચ અઠવાડિયાનું આ કેમ્પેઈન 10 જૂનથી ટીવી, રેડિયો અને ડિજિટલ પર લાઇવ થશે, જેનો ઉદ્દેશ્ય ભારતના ઝડપથી વિકસતા હિન્દીભાષી બજારોમાં 20 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો છે.
જીવનના વળાંકોને કુશળતા, ધમાલ અને હૃદયથી પાર કરે તેમજ રોજિંદા પડકારોને વિજયની ક્ષણોમાં ફેરવી દે તેવા ચેમ્પિયન્સ સાથે #ChaloJeetKiChaal કેમ્પેઇનની ઉજવણી કરે છે. રશની મુખ્ય રમત લુડો સાથે અભિનેતા કૃષ્ણ અભિષેક તેના સિગ્નેચર હાઇ-એનર્જી ચાર્મ અને સ્ટ્રીટ-સ્માર્ટ કોમેડીને લાવે છે, જે સાબિત કરે છે કે જીવન અને ગેમિંગ બંનેમાં, બોલ્ડ મૂવ્સ અને સ્માર્ટ વિચારસરણી એ અંતિમ પાવર કોમ્બો છે.
હાઇકના સીએફઓ મનિષ કુમાર એ ક્હયું કે, “#ChaloJeetKiChaal એ ભારતના સૌથી હોશિયાર ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે – જે સ્માર્ટ રમે છે, સખત મહેનત કરે છે, વ્યૂહરચના અને કુશળતા સાથે હંમેશા તક પર જીત મેળવે છે. અમે આ કેમ્પેઇનને એક પ્લેટફોર્મ તરીકે મનોરંજનથી ભરપુર અને ઝડપી બને અને ગેમિંગ સ્માઇલ સાથે મુખ્ય ચર્ચાનો વિષય બને એવું ઇચ્છતા હતા.”

મહત્વકાંક્ષી સ્ટોરીટેલિંગ અને લોકલ અંદાજને સાથે રાખીને, આ કેમ્પેઈન યુવા, મહત્વાકાંક્ષી ભારત માટે ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં જોરદાર પ્રભાવ પાડે છે જ્યાં વેલ્યૂ, સ્ટેટ્સ અને એન્ટર્ટેઈનમનેટ એક જ સુપર એપમાં ભેગા થાય છે.
“ભારતની રિયલ- મની ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ રહી છે , જે કૌશલ્ય, સંસ્કૃતિ અને સામૂહિક સુલભતામાં આધારિત હોય છે,” હાઇકના સીએફઓ મનીષ કુમારે જણાવ્યું હતું .”આ કેમ્પેઈન માટે કૃષ્ણા એક સ્વાભાવિક પસંદગી હતા. તેઓ ભારતની આત્માને દર્શાવે છે – ચપળ, દરેક સાથે કનેક્ટ થનાર, અને મહેનતુ. “તેમની ઉર્જા અમારા વિઝન પર ધ્યાનકેન્દ્રિત કરે છે : એક ગેમિંગ અનુભવ જે કૌશલ્યને આગળ રાખે, દરેક માટે હોય અને મજેદાર પણ હોય.આ જ ભારતમાં ગેમિંગનું ભવિષ્ય છે.”
હાઇપ વધારવા માટે, રશ આ કેમ્પેઈનને આગલા સ્તર પર લઈ જવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે:
● ટેલિવિઝન, રેડિયો અને ડિજિટલ પ્લેટફોર્મને આવરી લેતી 360° મીડિયા રોલઆઉટથી ઓમ્નીચેનલ વિઝિબિલિટી ઊભી કરાશે.
● મનીષા રાની, સન્ની સિંહ અને નીતિશ રાણા જેવા સેલિબ્રિટીઝ સાથેના ઇન્ટિગ્રેશન દ્વારા ગુણવત્તાવાળા યૂઝર્સ મેળવવાનો હેતુ રાખતી મેટા અને ગૂગલ પર હાઇ-ઇમ્પેક્ટ પર્ફોર્મન્સ માર્કેટિંગ.
● સ્થાનીય ભાષા અને સંસ્કૃતિ પર આધારિત અભિયાન દ્વારા બજારમાં મજબૂત પકડ બનાવવી, જે રશની વાર્તાને લોકલ અને પ્રામાણિક બનાવે છે
● કોમ્યુનિટી પાર્ટનરશીપ અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ આપવા માટે ઇન-એપ અને સોશિયલ મીડિયા સ્પર્ધાઓ.
આ કેમ્પેઈનનું મુખ્ય આકર્ષણ લુડો ચેમ્પિયન્સ લીગ છે, જે રશ લુડોની મુખ્ય ટુર્નામેન્ટ છે, જેમાં રોકડ ઇનામ, ગેજેટ્સ અને વાહનો જેવા આકર્ષક ઇનામો આપવામાં આવે છે, જે પ્લેટફોર્મના કૌશલ્ય-આધારિત રમત અને વાસ્તવિક લાભોના વચનને મજબૂત બનાવે છે.
ભારતના ઓનલાઈન ગેમિંગ માર્કેટના વિકાસ સાથે, રશ એ વિચારને પ્રોત્સાહન આપી રહ્યું છે કે ગેમિંગમાં સફળતા નસીબથી નહીં, પણ સખત મહેનત અને કૌશલ્યથી પ્રાપ્ત થવી જોઈએ. આ કેમ્પેઇન દર્શાવે છે કે રશ લુડો સંપૂર્ણપણે કૌશલ્ય આધારિત છે, જ્યાં જીત રમતની વ્યૂહરચના અને તેને સમજવા પર આધારિત છે. આ વિચારસરણીને મજબૂત બનાવતા, પ્લેટફોર્મ યુઝર્સને રમતના નિયમો અને પારદર્શક મેચમેકિંગ સિસ્ટમ વિશે શિક્ષિત કરવામાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે, જેથી દરેક જીત ખેલાડીની સાચી ક્ષમતાને પ્રતિબિંબિત કરે.
તો તૈયાર થઈ જાઓ, સમજદારી રમવા અને મોટી જીત પ્રાપ્ત કરવા માટે, કેમ કે કૃષ્ણા અભિષેક લાવ્યા છે જલસા સાથે #ChaloJeetKiChaal (#ચલોજીતકીચાલ).
ફિલ્મની લિંક: https://youtu.be/zyPElXsGGmw
હાઇક વિશે :
હાઇક એ ભારત સ્થિત રિયલ-મની ગેમિંગ કંપની છે.તેના મુખ્ય પ્રોડકશન – રશ ગેમિંગ યુનિવર્સ (RGU) દ્વારા – 5 મિલિયનથી વધુ ખેલાડીઓ 14 કૌશલ્ય-આધારિત મોબાઇલ ગેમ્સમાં સ્પર્ધા કરે છે, જે દર વર્ષે $480 મિલિયન જીત મેળવે છે. મોબાઇલ માટે બનાવેલ અને કૌશલ્ય પર કેન્દ્રિત, RGU નિપુણતા અને વ્યૂહરચનાને પુરસ્કાર આપે છે, જેનાથી ખેલાડીઓ વાસ્તવિક રોકડ કમાઈ શકે છે અને સાથે સાથે રમતના અર્થતંત્રને મજબૂત બનાવી શકે છે જે તેઓ બનાવવામાં મદદ કરે છે.
કવિન ભારતી મિત્તલ દ્વારા સ્થાપિત, હાઇકને સોફ્ટબેંક, ટેન્સેન્ટ, ટાઇગર ગ્લોબલ, ભારતી, ફોક્સકોન, હીરો, જમ્પ ક્રિપ્ટો, ટ્રાઇબ કેપિટલ, રિપબ્લિક, પોલીગોન અને રાજીવ મિશ્રા, એલાદ ગિલ અને માર્ક પિંકસ જેવા એન્જલ્સ જેવા રોકાણકારોનો ટેકો છે.
www.getrushapp.com પર રમો, સ્પર્ધા કરો અને જીતો.