અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ તેમજ અવ્વલ ક્લબનો શુભારંભ

અમદાવાદ : સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતાં અને નારીશક્તિનું પ્રતિક અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં ‘અવ્વલ કન્યા ગૃહ’ તથા ‘અવ્વલ ક્લબ’નું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે. આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, તેમનો સર્વાગી…

Read More

પ્રખ્યાત ફિલ્મમેકર એટલીને સત્યભામા યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થશે

આ એક એવી ક્ષણ છે જે વારસો અને પ્રેરણાને સુંદર રીતે જોડે છે. પ્રખ્યાત ફિલ્મ મેકર એટલીને સત્યભામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે – આ તે જ યુનિવર્સિટી છે જ્યાંથી તેમની સ્ટોરીટેલર બનવાની  સફર શરૂ થઈ હતી. આ સન્માન સમારોહ 14 જૂને ચેન્નાઈમાં યોજાશે – આ માત્ર એક…

Read More

કપિલ શર્માનો કોમેડી શો સીઝન 3 , 21 જૂને પ્રીમિયર થશે

મુંબઈ, 24 મે: હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ફરી એકવાર Netflix પર સીઝન 3 સાથે પરત ફર્યો છે, જેનું પ્રીમિયર 21 જૂનથી થવાનું છે. આ સીઝનમાં, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દુનિયાભરના સુપરફેન્સને મંચ પર આવવાની અને પોતાનું ટેલેન્ટ દર્શાવવાની તક આપી રહ્યું છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નું મંચ…

Read More

‘લાહોર 1947’ આ વર્ષના અંતે થવાની છે રિલીઝ

રાજકુમાર સંતોષી અને આમિર ખાનની આ ફિલ્મની એકથી વધુ વખત જાહેરાત થઈ અને પછી આ ફિલ્મ પાછી પણ ખેંચાઈ. આમિર આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે, તેણે જ ફિલ્મના લેખકને આગ્રહ કર્યો છે કે તે ‘સિતાર ઝમીન પર’ પછી ‘લાહોર 1947’ રિલીઝ કરવા માગે છે. આ ફિલ્મમાં રાજકુમાર સંતોષી પહેલી વખત શબાના આઝમી સાથે…

Read More