બિસ્પોક આર્ટ ગેલેરી રજૂ કરે છે “પુરુષ પ્રકૃતિ” – ધરતી અને માનવ-કુદરત વચ્ચેના કળાત્મક વારસાને સમર્પિત એક વિશેષ આર્ટ શો

અમદાવાદ, મે 2025 – અર્થ મન્થ (Earth Month)  અને અર્થ ડે (Earth Day) ની ઉજવણી અંતર્ગત, બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે “પુરુષ પ્રકૃતિ” નામક એક વિશેષ કલાપ્રદર્શન રજુ કરવામાં આવ્યું છે.. આ પ્રદર્શનનું આયોજન  જાણીતા કલા ઇતિહાસકાર ઉમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ શો ડિરેક્ટર, કલેક્ટર અને સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા રજૂ અને હોસ્ટ કરવામાં…

Read More

ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’

“ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી નાંખવી છે. I want to Break these bloody barriers…” આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ લેખક/દિગ્દર્શક આસિફ સિલાવતના. ગત રાત્રે જ આસિફ સિલાવત ની આગામી ફિલ્મ “મહેક – EVERY SECRET HAS A PRICE” નું પોસ્ટર લોન્ચ…

Read More