બાળકોમાં આત્મવિશ્વાસ અને કુદરત સાથે જોડાણ વધારતા સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદીની અનોખી પહેલ”

અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે “એડવેન્ચર કેમ્પ”નું આયોજન કરાય છે Ahmedabad -11th April,2025 -અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં અર્પિતા ત્રિવેદી છેલ્લાં લગભગ બે દાયકાથી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ સાથે જ તેઓ બાળકોમાં સાહસવૃત્તિ વધે અને તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કુદરતી વાતાવરણ તથા પર્યાવરણને જોવે, સમજે અને  માણે, તે હેતુથી …

Read More

રાકેશ પાંડેના નેતૃત્વ હેઠળ વિશ્વ આરોગ્ય દિવસે “ખેલો ઈન્ડિયા 2025″નું સફળ આયોજન

ગાંધીનગર, 7 એપ્રિલ – સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઈન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન રામકથા ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમતોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી,…

Read More

ગુજરાતી ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર લોન્ચ પછી ૧ લી મેં ના રોજ થશે થ્રિલિંગ ફિલ્મ રીલીઝ!

અમદાવાદ : ગુજરાતી સિનેમાને નવો રંગ આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.. આ ફિલ્મ ૧ લી મે 2025 ના રોજ રિલીઝ થવાની છે અને તેનું ટેગલાઈન છે – *”You will be hacked!”* જે પ્રેક્ષકોમાં ઊંડું કૌતૂહલ અને રોમાંચ જગાડી રહ્યું છે.  આ ફિલ્મનું ટીઝર જોતા લાગે છે કે ફિલ્મ ડિજિટલ…

Read More

શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી

શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ અગ્રણી સંસ્થાઓના સંસ્થાપકો અને કાર્યકરોની ઉપસ્થિતિથી કાર્યક્રમને સામાજિક એક્તાથી જોડી દીધું હતુ. ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહમાં સામાજિક ક્ષેત્રે જાણાતા યુએસએ સ્થિત શ્રી બિપીનભાઈ પટેલ, બાયડ સ્થિત જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ શ્રી  અશોકભાઈ જૈન તેમજ…

Read More

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા શ્રી શૈલેષ ઠાકર ની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે…

Read More

રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન

અમદાવાદ, 6 એપ્રિલ 2025: માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા, અમદાવાદ ખાતે સંગીતમય સુન્દરકાંડ પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ રામ નવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભાગ લીધો. શ્રી ધવલકુમાર ના માર્ગદર્શન હેઠળ આ પાઠનો આરંભ સવારે  ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે થયો અને ભક્તિસંગીત…

Read More

સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા એકતા અને ભક્તિનું પ્રદર્શન કરતી ભવ્ય ચેટી ચાંદ ઉજવણી કરાઇ

સિંધી સમુદાયે તેમના પૂજ્ય દેવતા, ભગવાન ઝુલેલાલના શુભ જન્મદિવસ, ચેટી ચાંદની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને એકતા સાથે કરી હતી. સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા આયોજિત આ વર્ષની ઉજવણી નવી ઊંચાઈએ પહોંચી, જે એક શાનદાર કાર રેલી શોભા યાત્રામાં પરિણમી હતી. ચેટી ચાંદ, જેને સિંધી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે, તે જળ તત્વના…

Read More

અપકમિંગ ગુજરાતી ફિલ્મ  “જય માતાજી: લેટસ રોક”માં  જોવા મળશે મલ્હાર ઠાકરનો મજેદાર અવતાર અને 80 વર્ષના દાદીનું ધમાકેદાર એડવેન્ચર!

•             આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર, વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોનો કાફલો  જોવા મળશે ગુજરાત : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે “જય માતાજી લેટસ રોક”. આ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન…

Read More