
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ઈન્સ્ટાગ્રામ ગેમ, મોશન સેન્સર અને ફ્લેશ મૉબ દ્વારા “ભ્રમ” ફિલ્મની અનોખી પ્રમોશનલ રજૂઆત
ગુજરાત : આગામી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ” ગુજરાતી સિનેમા માટે કાંઈક અનોખી જ પ્રોમોશનલ સ્ટ્રેટેજી સેટ કરી રહી છે. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દર્શકોને ઇન્ટરેસ્ટિંગ, ક્રિએટિવ અને ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિગમનું લક્ષ્ય ફિલ્મના અનોખા વિષય અને સ્ટોરીટેલિંગના સંકેતોને સંલગ્ન…