
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન-બીએમએના પ્રેસિડેન્ટ તરીકે મુકુંદભાઈ પુરોહિત વધુ એકવાર ચૂંટાયા
બરોડા,2025 :- બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સાડા ત્રણ દાયકા બાદ પ્રેસિડેન્ટને તેની કામગીરી જોતા વધુ એક ટર્મ માટે પસંદગી કરવામાં આવી છે. આમ 37 થી વધુ વર્ષો બાદ હાલના પ્રમુખ મુકુંદભાઈ પુરોહિત ને આગામી વર્ષ 2025- 26 માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં મળેલી બીએમએની ખાસ બેઠક બાદ વર્ષ 2025-26 માટે…