સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘‘Celebration of Success-2025’’ તેમજ Oorja – The Talent Show ઉલ્લાસમાં ઉજવાયો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દર્શાવામાં આવ્યું હતું. “You will be hacked!” નામની ટૅગલાઇન ધરાવતી ફિલ્મ ‘શસ્ત્ર’ ૧લી મે, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે, અને ડિજિટલ યુગમાં…

Read More

“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે

કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…

Read More

ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે  યોજાશે

Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ  શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર…

Read More